Test Footer

તરખંડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "માણસ રૂપથી નહિ પરંતુ કર્મથી ઓળખાય છે.પરિવર્તન એ જ જીવન છે. વાંસળીને વાગતાં પહેલા વીંધાવું પડે છે. અસભ્યતા એક પ્રકારની હિંસા જ છે. ક્રોધ એ શક્તિ નથી શક્તિનો બગાડ છે. સ્વાર્થી માણસ સિકંદર બની શકે છે,સમંદર નહિ. ભૂલ કરે તે માનવ,કબૂલ કરે તે દેવ, અને સુધારે તે દેવાધિ દેવ. જે જ્ઞાન આચરણમાં ઉતર્યુ નથી તે ભાર રૂપ છે.

સોમવાર, 7 માર્ચ, 2022

NATIONAL SCIENCE DAY CELEBRATION

તરખંડા પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં અવનવા પ્રયોગો નું નિદર્શન કરવામાં આવ્યું.


રવિવાર, 6 માર્ચ, 2022

EK BHARAT SHRESHTH BHARAT ACTIVITY, TARKHANDA PRIMARY SCHOOL

 તરખંડા પ્રાથમિક શાળાએ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત શાળાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. જેનો વીડિયો નિહાળવા માટે